વિશ્વ ગર્વથી ઝૂમી ઊઠ્યું: ગુજરાતના સહકાર વિભાગે રચે વિશ્વ ઇતિહાસ — ‘વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન’ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એનાયત
ભારતનું નામ ફરી એકવાર વિશ્વના ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયું છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વિશ્વને ચોંકાવનારી એવી અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે કે જે માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે એક પ્રેરણાસ્ત્રોત બની છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો અને સહકારી સંસ્થાઓ દ્વારા દેશના વડાપ્રધાન…