જાણો, તા. ૧૫ સપ્ટેમ્બર, સોમવાર અને ભાદરવા વદ નોમનું રાશિફળ
મિથુન સહિત બે રાશિના જાતકોને સરકારી, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી Aries (મેષ: અ-લ-ઈ) ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. નાણાકિય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે. શુભ રંગઃ દુધિયા – શુભ અંકઃ ૪-૭ Taurus (વૃષભ: બ-વ-ઉ) માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં, વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. ખર્ચ થાય. શુભ રંગઃ બ્રાઉન – શુભ…