યુએસ-ચીન વેપાર વાટાઘાટોની આશાએ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 311 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારોમાં નવી આશા જગાઈ
મુંબઈ: વૈશ્વિક સ્તરે ચાલતા આર્થિક તણાવ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે વેપાર મુદ્દે નવી વાટાઘાટોની આશા ઉભી થતાં આજે ભારતીય શેરબજારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 311.30 પોઇન્ટના વધારા સાથે 84,523.18 અંકે ખૂલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 90.90 પોઇન્ટના વધારા સાથે 25,886…