દિલ્હી સુધીની રાજકીય સફર: એકનાથ શિંદેની અચાનક દિલ્હીની મુલાકાતે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો
મહારાષ્ટ્રની રાજનીતિમાં દિવાળીના પર્વ દરમિયાન અચાનક ગરમાવો જોવા મળ્યો છે. જ્યાં એક તરફ રાજ્યના ઉપમુખ्यमंत्री દેવેન્દ્ર ફડણવીસે જાહેર મંચ પરથી કહ્યું કે, “મારા માટે દિલ્હી હજી દૂર છે,” ત્યાં બીજી તરફ થોડા જ દિવસોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચી ગયા. આ મુલાકાતને “ફક્ત દિવાળીની શુભેચ્છા” ગણાવી દેવામાં આવી હોય, પરંતુ…