જામનગરમાં બાંધકામ સાઈટ્સ પર કડક કાર્યવાહી.
હવા પ્રદૂષણના નિયમ ભંગ બદલ 51 બિલ્ડર્સને રૂ. 5.10 લાખનો દંડJMCની TPO શાખાની તાબડતોબ કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં હલચલ** જામનગર, શહેરમાં વધતા હવા પ્રદૂષણ અને બાંધકામ સાઈટ્સ પરથી ઉડતી ધૂળના કારણે નાગરિકોના આરોગ્ય પર થતી ગંભીર અસરને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ ઓફિસ (TPO) શાખાના જણાવ્યા અનુસાર,…