ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં જાહ્નવી કપૂરનો નવો અંદાજ: બ્લાઉઝ-પાલવ વગરની સાડી સ્ટાઇલથી બધાના દિલ જીતી લીધા
બૉલીવુડની યુવા અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની ફિલ્મો સાથે સાથે પોતાના ફેશન-સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કપડાં પસંદ કરવાની એની સમજ, સ્ટાઇલિશ અંદાજ અને આત્મવિશ્વાસથી ભરપૂર વૉકને કારણે જાહ્નવી આજે દેશ-વિદેશના ફેશન-પ્રેમીઓમાં ફેવરિટ બની ચૂકી છે. તાજેતરમાં ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 (TIFF)માં તેની નવી ફિલ્મ **‘હોમબાઉન્ડ’**ના સ્ક્રીનિંગ માટે કૅનેડા પહોંચી હતી, જ્યાં તેણે…