“ખજૂર તરીકે જાણીતા નીતિન જાનીની રાજકીય એન્ટ્રીની ચર્ચા : 2027ની વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે મેદાનમાં? જનતા વચ્ચે વધતી લોકપ્રિયતા, રાજકારણમાં ‘ખજૂર વેવ’ની ચર્ચા ગરમ”
ગુજરાતની રાજકીય હવા હવે ધીમે ધીમે 2027ની વિધાનસભા ચૂંટણી તરફ વળી રહી છે. હાલના રાજકીય દાવપેચો વચ્ચે એક નામ અચાનક દરેક ચોરાહા, ચા કેફે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બન્યું છે — તે નામ છે “નીતિન જાની”, જે પોતાના ચાહકો અને લોકો વચ્ચે “ખજૂર” તરીકે ઓળખાય છે. લોકપ્રિય યુટ્યુબર, અભિનેતા, લેખક અને સામાજિક…