કાંદિવલીમાં ફટાકડાથી શરૂ થયેલો વિવાદ “હિંસક તોફાન”માં ફેરવાયો — બે યુવાનો અને યુવતી પર હુમલો, ત્રણની ધરપકડ, એક ફરાર
દિવાળીની રાતે જયાં લોકો આનંદ અને પ્રકાશના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં મુંબઈના કાંદિવલી પશ્ચિમ વિસ્તારમાં ભય અને ત્રાસનું વાતાવરણ સર્જાયું. મહાવીર નગર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવા સામાન્ય કારણને કારણે બે યુવાનો અને એક યુવતી પર હિંસક હુમલો થયો, જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને એક યુવકની હાલત ગંભીર બની ગઈ. આ ઘટના…