રાધનપુરમાં નર્મદા નિગમની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ.
પ્રેમનગરના ખેડૂતો રસ્તા પર ઉતર્યા, થાળી–વેલણ વગાડી ઉગ્ર વિરોધ રવિ સિઝનમાં પાણી નહિ મળતા ખેતી કાર્ય ખોરવાયું; આંદોલન ઉગ્ર કરવાની ચીમકી પાટણ | રાધનપુર:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામમાં નર્મદા નિગમની ગંભીર બેદરકારી સામે ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રવિ સિઝન માટે અત્યંત જરૂરી પાણી ન મળતા ખેતી કાર્ય ખોરવાઈ જતાં અંતે ખેડૂતો રસ્તા પર…