પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના: યુવાનોને રોજગારી અને ઉદ્યોગોને નવી ઊર્જા આપતી ઐતિહાસિક યોજના — જેતપુરમાં EPFO દ્વારા ઉદ્યોગકારોને માહિતી આપવા સેમીનાર યોજાયો
📍 સ્થળ: જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ઓફિસ ભારત સરકારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હેઠળ રોજગાર સર્જન અને ઉદ્યોગ વિકાસને ગતિ આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં મંજૂર કરેલી “પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM Vikasit Bharat Rozgar Yojana)” — રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના — દેશના યુવાનો માટે આશાનો કિરણ બની છે. આ યોજનાના માધ્યમથી…