CID ક્રાઈમમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો.
કોલ સેન્ટર કેસમાં ‘સેટલમેન્ટ’ માટે 30 લાખની લાંચ લેતા CID ક્રાઈમના PI પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ ACBના છટકામાં ઝડપાયા ગાંધીનગરના સરગાસણમાં રંગેહાથ ધરપકડ; ખાખીની આબરૂને ભારે આંચ ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ વિભાગમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. CID ક્રાઈમ ગાંધીનગર ઝોનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ…