શેરબજારમાં લાલ નિશાન સાથે સપ્તાહનો અંત.
સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટીને 84,560 પર બંધ, નિફ્ટી 42 પોઈન્ટ ઘટીને 25,819 પર સ્થિર મુંબઈ :આજે ભારતીય શેરબજારમાં સપ્તાહનો અંત નકારાત્મક વલણ સાથે આવ્યો. દિવસભર ઉથલપાથલ બાદ અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, ડોલર સામે રૂપિયામાં નબળાઈ, અને કેટલીક હાઈવેઈટ સેક્ટરમાં વેચવાલીના કારણે રોકાણકારો સાવચેતીના મૂડમાં જોવા મળ્યા. કારોબાર પૂર્ણ…