જામનગરની દીકરીઓએ ભૂતાનમાં હેન્ડબોલમાં ગાજવ્યો ડંકો : ગોલ્ડ મેડલ સાથે ભારતનું અને જામનગરનું નામ રોશન
જામનગરની ધરતી પ્રતિભાઓની ધરતી છે. અહીંથી અનેક યુવા ખેલાડીઓએ પોતાના પરિશ્રમ, જુસ્સા અને પ્રતિભા દ્વારા દેશ-વિદેશમાં ઓળખ બનાવી છે. આ જ શ્રેણીમાં તાજેતરમાં એક નવો પાન ઉમેરાયો છે. ભૂતાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ટુર્નામેન્ટમાં જામનગરની જી.ડી. ગોએન્કા સ્કૂલની વિદ્યાર્થીની જાનવી ભાવેશભાઈ ગાગીયા સહિત ચાર દીકરીઓની ટીમે અદભૂત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગૌરવશાળી ક્ષણે…