BMC ચૂંટણી પહેલાં વિકાસની ધમાકેદાર જાહેરાતો.
આચારસંહિતા લાગુ થાય તે પહેલાં મુંબઈમાં રૂ.10,000 કરોડના મેગા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મુંબઈ:મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની આવનારી ચૂંટણીના માહોલ વચ્ચે, આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ વિકાસ પ્રોજેક્ટ્સની વરસાદી જાહેરાતો થઈ રહી છે. પાણી પુરવઠા, બ્રિજ, રોડ કનેક્ટિવિટી, ટ્રાફિક ઘટાડા અને કચરો વ્યવસ્થાપન જેવા મહત્વના ક્ષેત્રોમાં આશરે રૂ.10,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ માટે ટૅન્ડર બહાર પાડવામાં…