આમરા ગામની અનોખી પરંપરા: રોટલાથી નક્કી થાય છે વરસાદ!
અષાઢ મહિનાના પ્રથમ સોમવારે રોટલો કૂવામાં પધરાવવામાં આવે છે, લોકો કહે છે – “આ વર્ષે અઢાર આની વરસાદ પડશે” જામનગર, તા. ૧ જુલાઈ:જામનગર જિલ્લાના લોકસંસ્કૃતિથી ભરપુર આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે વર્ષોથી એક અનોખી પરંપરા નિભવાઈ રહી છે. અહીં અનેક દાયકાઓથી, ક્યારેક તો માનવામાં આવે છે કે ૩૦૦થી ૪૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ, લોકો…