MULE HUNT” ઓપરેશનમાં વારાહી પોલીસની મોટી કાર્યવાહી: રૂ.67.61 લાખની સાયબર છેતરપીંડીનો પર્દાફાશ, મ્યુલ એકાઉન્ટ ચલાવનારાઓ પોલીસના રડારમાં.
પાટણ: ગુજરાત પોલીસ તથા સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા રાજ્યભરમાં સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે શરૂ કરાયેલ મહત્વપૂર્ણ “MULE HUNT” ઓપરેશન અંતર્ગત પાટણ જિલ્લાના વારાહી વિસ્તારમાંથી એક મોટી સાયબર છેતરપીંડીનો ગંભીર ખુલાસો થયો છે. વારાહી પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન અને તકનિકી તપાસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વારાહી શાખામાં ખોલવામાં આવેલ એક શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ મારફતે રૂ….