અર્થ સમિટ 2025-26”નું મહાત્મા મંદિરમાં ભવ્ય ઉદઘાટન.
સહકાર ક્ષેત્રને ત્રણ ગણું મજબૂત બનાવવાનો અમિત શાહનો સંકલ્પ ગાંધીનગર : દેશના ગ્રામીણ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે સશક્ત બનાવવા માટે આયોજિત દ્વિદિવસીય “અર્થ સમિટ 2025-26” નો મહાત્મા મંદિર ખાતે આજે ભવ્ય શુભારંભ થયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. નાબાર્ડ અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)…