જામનગરને મળશે ભવ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ સપ્ટેમ્બરે કરશે રૂ. ૫૨૫ કરોડના ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત
જામનગરનું નામ અત્યાર સુધી શિક્ષણ, તેલ ઉદ્યોગ, સમુદ્રી વેપાર અને ધાર્મિક પરંપરાઓ માટે જાણીતું રહ્યું છે. પરંતુ હવે આરોગ્યક્ષેત્રમાં પણ જામનગર એક નવી ઓળખ ઉભી કરવા જઈ રહ્યું છે. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત થનાર છે. આ સાથે જ જામનગર અને આસપાસના જિલ્લાના લાખો લોકો માટે…