શિવરાજપુર બીચનું વધતું વૈશ્વિક આકર્ષણ: બે વર્ષમાં 13.5 લાખ પ્રવાસીઓ, બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન બાદ સૌરાષ્ટ્રનો મોતી ફરી એકવાર ચર્ચામાં”
દ્વારકાથી 12 કિલોમીટર દૂર અરબી સમુદ્રના કિનારે વસેલો શિવરાજપુર દરિયાકિનારો આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશનું ગૌરવ બની રહ્યો છે. 2020માં મળેલા બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેટ પછી અહીં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2023 અને 2024 દરમિયાન કુલ 13,58,972થી…