“ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જામનગર જિલ્લામાં આઠ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ — કલેક્ટર કેતન ઠક્કરએ વ્યવસ્થાઓની સમીક્ષા કરી, ખેડૂતોમાં સંતોષની લાગણી”
ખેડૂત હિતમાં રાજ્ય સરકારે લીધો છે વધુ એક મોટો અને લોકલક્ષી નિર્ણય. જામનગર જિલ્લામાં આજે તા. 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવા પામ્યો છે. આ ખરીદી પ્રક્રિયા જિલ્લાના છ તાલુકાઓના કુલ આઠ કેન્દ્રો પરથી એકસાથે શરૂ કરવામાં આવી છે. હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લાના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી આ મહત્વપૂર્ણ…