ભરશિયાળે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વહેલું આગમન.
ળોની રાણીની રેકોર્ડબ્રેક હરાજી ૧૦ કિલોના બોક્સનો ભાવ ઐતિહાસિક સપાટીએ, એક કિલો કેસર રૂ. ૧૨૫૧ બોલાઈ હવામાન અસરથી ઉત્પાદન ઘટવાની ભીતિ પોરબંદર: સૌરાષ્ટ્રમાં ફળોની રાણી તરીકે ઓળખાતી કેસર કેરીનું વહેલું આગમન થતાં પોરબંદરના ભરશિયાળા માર્કેટિંગ યાર્ડમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયો છે. સીઝનની શરૂઆતમાં જ કેસર કેરીએ રેકોર્ડબ્રેક ભાવ સાથે એન્ટ્રી કરી છે, જેને કારણે ખેડૂતોથી…