વડાપ્રધાન મોદીના જન્મદિવસે મહુવામાં “મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ” : યોગ દ્વારા આરોગ્ય જાગૃતિનું અલૌકિક આયોજન
ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવા પાવન પ્રસંગે મહુવા તાલુકામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક વિશાળ **“મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ”**નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહુવાના પ્રખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાયો. આરોગ્ય, યોગ અને સામાજિક જાગૃતિનો સમન્વય ધરાવતા…