કુદરતનો ચમત્કાર: ઝેરી ગુફામાં 1.11 લાખ કરોળિયાઓનું સહઅસ્તિત્વ – માનવજાત માટે સહજીવનનો જીવંત પાઠ!
વિશ્વભરમાં કુદરત અનેક ચમત્કારિક અને અવિશ્વસનીય ઘટનાઓથી ભરપૂર છે, જે માણસના વિચાર અને વિજ્ઞાનની હદોને પડકાર આપે છે. એવી જ એક આશ્ચર્યજનક ઘટના હાલમાં પ્રકાશમાં આવી છે — આલ્બેનિયા અને ગ્રીસની સરહદ વચ્ચે આવેલી એક ગુફામાં 1,11,000 કરોળિયાઓ એક સાથે રહે છે! હા, તમે સાચું વાંચ્યું — એક સાથે લાખથી વધુ કરોળિયા, કોઈ ઝઘડો કે…