સંત સરોવર ડેમ ભરાવાની ધબકત વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચેતવણી: સાબરમતી નદીના કિનારે ન જવા સ્પષ્ટ અપીલ
ગાંધીનગર, સંવાદદાતા સંજીવ રાજપૂત:રાજ્યભરમાં પડી રહેલા જોરદાર વરસાદના પરિણામે નદીઓ, તળાવો અને ડેમોનું જળસ્તર ઝડપથી વધતી જઇ રહ્યું છે. ખાસ કરીને સંત સરોવર ડેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત ભરાઈ રહ્યો છે અને હાલ તેનું જળસ્તર 90 ટકા સુધી પહોંચી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે અપીલ સાથે ચેતવણી જાહેર કરવામાં આવી…