કાલાવડ તાલુકામાં વિકાસની નવી દિશા.
મહિલા તાલુકા પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરીયાના કાર્યકાળમાં પ્રજાનાં હિતે સતત કામગીરીનો પ્રવાહ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વિકાસની ગતિ તેજ બની છે. ખાસ કરીને તાલુકા સભ્ય તેમજ હાલના મહિલા તાલુકા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પાનસુરીયા દ્વારા સંભાળવામાં આવતી જવાબદારીઓના કારણે ગામિયાણું વહીવટ વધુ સક્રિય, સંવેદનશીલ અને પ્રજાલક્ષી બન્યું છે. તાલુકા પ્રમુખ બન્યા બાદથી જ તેમણે…