જામનગરમાં ગુંજ્યો રાજકીય વાદળોનો ઘર્ષણ
દારૂ-ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસનો આરોપ, જાગૃત ધારાસભ્યના પક્ષે સમર્થન – 27 નવેમ્બરે એસપી કચેરીએ આવેદનપત્ર આપશે જામનગર, તા. 27 નવેમ્બર :રાજ્યની રાજકીય હવામાનધારા છેલ્લા થોડા સમયથી ખાસ કરીને દારૂ, ગાંજા અને ડ્રગ્સના મુદ્દાઓને લઈને વધુ ઉશ્કેરાયેલી બની રહી છે. ગુજરાતને ગાંધીજી, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યભૂમિ ગણાતું રાજ્ય હોવા છતાં નશાના દંધાનો અંકુશ છૂટી…