માહિમનું પ્રાચીન જૈન દેરાસર: ૨૧૯ વર્ષનો ઈતિહાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર
મુંબઈ, સાત ટાપુઓનો શહેર, એ સ્થાન જ્યાં નગરજવન, વેપાર, ધર્મ અને સંસ્કૃતિ એકબીજામાં ભળી ગયાં છે, ત્યાં જૈન ધર્મનો પણ એક ગાઢ ઇતિહાસ વાસ કરતો રહ્યો છે. જ્યારે આપણે આજે શહેરના આધુનિક અવતારમાં ફસાયા છીએ, ત્યારે કેટલીક જગ્યાઓ એવી છે, જે ભૂતકાળની સ્મૃતિ રાખે છે અને એ સ્મૃતિ સાથે ધર્મ, આસ્થા અને સામાજિક સંસ્કૃતિની જાળવણી…