પાટણ જિલ્લામાં મોન્સૂનને ધ્યાને રાખી આરોગ્ય તંત્ર એલર્ટ: ડેન્ગ્યુ-મેલેરીયા સામે સક્રિય પગલાંથી કેસોમાં નોંધપાત્ર ઘટાડો
પાટણ, પ્રતિનિધિ દ્વારા: પાટણ જિલ્લામાં મોન્સૂનના આગમન સાથે જ વાહકજન્ય રોગો સામે આરોગ્ય તંત્રએ કડક ઢાલ પાંસરી છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા જેવા રોગોથી બચાવ માટે જિલ્લા આરોગ્ય વિભાગે પૂર્વ તૈયારી સાથે આયોજનબદ્ધ કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે ચાલુ વર્ષે નોંધાયેલા કેસોની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. ✔️ ડેન્ગ્યુના કેસમાં ૯૬% જેટલો ઘટાડો વર્ષ ૨૦૨૪ના…