સોમનાથ ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી પરિવારની આસ્થાનો ભંગ કરવાનો આક્ષેપ: ૨૦૦ વર્ષથી રહેલી ધરોહર અને સમાધિ પર અધિકાર જતાવતો પરિવાર, ન્યાયની માંગ સાથે વડાપ્રધાનને પાઠવી અરજી
હિંદુ ધર્મના મહત્તમ તીર્થસ્થળોમાંથી એક અને પૌરાણિક અખંડ આશ્થાનું પ્રતિક એવા સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે તાજેતરમાં એક ગંભીર આક્ષેપ ઉઠાવાયો છે. દશનામ ગોસ્વામી પરિવાર તરફથી-trust દ્વારા ઉધરેશ્વર મહાદેવ મંદિરે તેમનાં ૨૦૦ વર્ષથી વધુ સમયથી રહેલ આસ્થાના હકોનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે દશનામ ગોસ્વામી પરિવારના પ્રતિનિધિ ગોસ્વામી ભાવેશ ગીરીએ સોમનાથ ટ્રસ્ટના…