ગંભીરા બ્રિજ પછી હવે રાધનપુરના ગોચનાદ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ : જિલ્લા તંત્ર હરકતમાં
ભારે વાહનો માટે 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ, CMના આદેશ પછી સમગ્ર પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટ શરૂ પાટણ જિલ્લામાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હવે સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભવિષ્યમાં આવી કોઈ દૂર્ઘટના ન બને અને જનહિતને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અનેક જર્જરિત અને વૃદ્ધ બ્રિજોની સઘન તપાસ હાથ…