PM-JAY યોજનામાં દર્દીઓને અનાવશ્યક ચીરવાની ચકચાર.
રાજ્યના સૌથી મોટાં હોસ્પિટલ કૌભાંડના આરોપીઓ જામીન પર છૂટતા જનક્ષેત્રમાં રોષ, જામનગરના JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટ અને ઓશવાળ આયુષ કાંડની તપાસ પર પણ શંકાના વાદળો રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અને ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓને સારવારની સુવિધા સરળતાથી મળી રહે તે હેતુથી प्रधानमंत्री જન આરોગ્ય યોજના (PM-JAY – આયુષ્માન ભારત) વર્ષો પહેલા અમલી કરવામાં આવી. પરંતુ, આ…