ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ સામે ગંભીર આક્ષેપો: રાજકોટમાં એર હોસ્ટેસ તાલીમના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી, વિદ્યાર્થીઓના સપનાઓ સાથે ખેલ
રાજકોટ શહેરમાં કાર્યરત ખાનગી સંસ્થા ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ સામે તાજેતરમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. હવાઇ મુસાફરી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવક-યુવતીઓને એડમિશન વખતે મોટા મોટા વચનો આપી, લાખો રૂપિયાની ફી વસૂલ થતી હોવાના અને નોકરી મેળવવાની ખાતરી હોવા છતાં, અંતે માત્ર નિરાશા જ હાથે લાગતી હોવાના દાવા થયાં છે. આ સંસ્થાએ એર…