બનાસ ડેરીનો ઐતિહાસિક વિકાસકેન્દ્ર બનાસકાંઠા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહના હસ્તે અનેક નવતર પ્રકલ્પોનું ભવ્ય ખાતમુર્હૂત-લોકાર્પણ** બનાસકાંઠા જિલ્લાના સણાદર ખાતે ગુજરાતના સહકારક્ષેત્ર માટે ઐતિહાસિક દિવસ સર્જાયો હતો. बनीયાદી સહકાર મૂલ્યો પર ચાલતા અને “બનાસ મોડેલ” તરીકે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ બનેલા બનાસ ડેરી સમૂહના અનેક મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના પવિત્ર હસ્તેથી કરવામાં…