જામનગર જિલ્લામાં પોલીસની “સ્પેશ્યલ ડ્રાઇવ”: તહેવારો પૂર્વે કડક કાર્યવાહી, 184 વાહનચાલકો સામે કાયદેસર પગલાં
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સતત સતર્ક બની રહ્યું છે. ખાસ કરીને આગામી નવરાત્રી તહેવારને અનુસંધાને સલામતીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર (IPS) રાજકોટ વિભાગ તથા **જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)**ના માર્ગદર્શન હેઠળ વિશેષ “સ્પેશ્યલ ડ્રાઇવ” યોજાઈ હતી….