ગૌચર જમીન પર માટીની લૂંટ! વડગામ તાલુકાના પાંચડા ગામે સરકારશ્રીની રોયલ્ટી ચોરીનો મોટો કૌભાંડ બહાર આવ્યો…
ગામજનોએ ન્યાયની માંગ સાથે વિભાગીય ઉદાસીનતા પર ઉઠાવ્યા સવાલો બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકામાં આવેલું શાંત અને કૃષિપ્રધાન ગામ પાંચડા હાલ એક ગંભીર વિવાદના વમળમાં સપડાયું છે. અહીં ગૌચર (ગામની ચરાગાહ) જમીનમાં ગેરકાયદેસર રીતે માટી કાઢી તેની રોયલ્ટી ચોરી થવાનો મોટો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, પાંચડા ગામના સર્વે નંબર 263 માંથી છેલ્લા ઘણા…