“ડિજિટલ ધરપકડ”નું સૌથી મોટું કૌભાંડઃ મુંબઈના ઉદ્યોગપતિ પાસેથી ₹58 કરોડની છેતરપિંડી, CBI-ED અધિકારી તરીકે ઓળખાવનારા સાયબર માફિયાઓનો ભયાનક ગુનો
મુંબઈ – દેશભરમાં સાયબર ગુનેગારોની નવી અને ભયજનક રીત “ડિજિટલ ધરપકડ” હવે સૌથી મોટી છેતરપિંડીના રૂપમાં સામે આવી છે. મુંબઈ સ્થિત 72 વર્ષીય વરિષ્ઠ ઉદ્યોગપતિ અને તેમની પત્ની સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓ હોવાનો ઢોંગ કરનારા સાયબર ઠગોએ લગભગ ₹58 કરોડની છેતરપિંડી કરી છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ કૌભાંડ…