યાત્રાધામ દ્વારકામાં વિકાસ અટકી ગયો?.
એજન્સીના પાપે હોટેલ ઉદ્યોગ પર સંકટ, મંજૂરીઓ ઠપ: ભાજપના જ નેતાનો તંત્ર સામે હુંકાર યાત્રાધામ દ્વારકા—ભારતના ચારધામમાંનું એક પવિત્ર તીર્થસ્થાન. દર વર્ષે લાખો યાત્રાળુઓ અહીં ધામધુમથી દર્શન કરવા આવે છે. આવા આધ્યાત્મિક શહેરમાં પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળે, હોટેલ-ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ્સ અને સ્ટે-ફેસિલિટીને આધુનિક બનાવાય, એ રાજ્ય સરકારની ઇચ્છા છે. પરંતુ તંત્રની…