રાષ્ટ્રરક્ષા અને વિકાસનો સમન્વય : ગુજરાત સચિવાલય ખાતે યોજાયેલ નાગરિક-સૈન્ય મિલન સમ્મેલનમાં નવી ભાગીદારીના અધ્યાયની શરૂઆત
રાષ્ટ્રસુરક્ષાની સાથે રાષ્ટ્રીય વિકાસનો આધાર મજબૂત બનાવવા માટે ભારતના સૈન્ય અને નાગરિક તંત્ર વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. આ જ દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું તરીકે તા. 08 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારના સચિવાલય ખાતે ભારતીય સૈન્યના પ્રતિષ્ઠિત કોનાર્ક કોર્પ્સ અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો વચ્ચે નાગરિક-સૈન્ય મિલન સમ્મેલનનું સફળ…