“ગુંદરણ ગીરનું ગૌરવ: કૃતાર્થ પીઠીયાની શિક્ષણયાત્રા અને પરિવાર, ગામ તથા સમાજને ગર્વાન્વિત કરનાર સફળતા”
તાલાલા તાલુકાના ગુંદરણ ગીર જેવા કુદરતી સૌંદર્યથી છવાયેલા, સાદગીપૂર્ણ અને સંસ્કારોને પોષતા ગામે ફરી એકવાર ગર્વ અનુભવો એવી સિદ્ધિ મેળવી છે. ગામના યુવાન કૃતાર્થ પીઠીયાએ પોતાની શૈક્ષણિક પ્રતિભા, મહેનત, સંકલ્પ અને સતત પ્રયત્નથી બી.ફાર્મસીની ડિગ્રી પ્રાપ્ત કરીને માત્ર પોતાના માતા-પિતાનું નહિ પણ સમગ્ર ગામ, તાલુકો અને વિસ્તૃત સમાજનું નામ રોશન કર્યું છે. રાજકોટની પ્રતિષ્ઠિત મારવાડી…