શિયાળાની શરૂઆત સાથે રાજ્યમાં હવા પ્રદૂષણ વધ્યું: મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ શહેરી વિકાસ વિભાગ એક્શન મોડમાં.
ત્રણ જ દિવસમાં 2,600થી વધુ સાઈટની ચકાસણી — 541 સાઈટને 123 લાખનો દંડ રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે જ હવા પ્રદૂષણની માત્રામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં હવા પ્રદૂષણ ચિંતાજનક સપાટી તરફ વધી રહ્યું છે. હવા પ્રદૂષણના આ વધતા ખતરાને ગંભીરતાથી ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…