પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : સમી તાલુકાના દાદર ગામે જુગારધામ પર દરોડો, દસ શખ્સ ઝડપાયા – મુદ્દામાલ સાથે પોલીસની સફળતા
પાટણ જિલ્લાના સમી તાલુકા વિસ્તારમાં કાયદો-સુવ્યવસ્થા જાળવવા માટે સતત ચુસ્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, પાટણ એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે એક મોટી કામગીરી અંજામ આપી હતી. સમી તાલુકાના દાદર ગામ પાસે ચાલતા ગંજીપાના જુગારધામ પર પોલીસે અચાનક દરોડો પાડી ૧૦ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી રોકડ નગદ તથા અન્ય સામગ્રી…