યાત્રાધામોની શુદ્ધતા અને સુરક્ષા માટે રાજ્યનો મોટો નિર્ણય.
DyCM હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, ફૂડ ક્વોલિટી ચેકિંગને મિશન મોડમાં શરૂ કરવાની કડક સૂચનાઓ ગુજરાત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આધ્યાત્મિક અને ધાર્મિક આસ્થા કેન્દ્ર તરીકે ઓળખાય છે. દરરોજ લાખો યાત્રાળુઓ રાજ્યના વિવિધ યાત્રાધામોમાં દર્શન, પૂજા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા આવે છે. આવા સંવેદનશીલ અને આસ્થાસ્થળોએ મુલાકાતીઓને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત પ્રસાદ, ભોજન અને નાસ્તાની…