રણજીતસાગર રોડની કરોડોની જમીન પર ચકચારભર્યો વિવાદ : બિલ્ડર, આગેવાનો અને અગ્રણી સામે ફરિયાદ બાદ અદાલતનો મનાઈહુકમ
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જમીન સંબંધિત વિવાદોના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે શહેરના પ્રખ્યાત અને પ્રાઈમ લોકેશન ગણાતા રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલ કરોડોની કિંમત ધરાવતી જમીનને લઈને ઉઠેલો વિવાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદમાં બિલ્ડરો, આગેવાનો તથા શહેરના અગ્રણી લોકોના નામ જોડાતા ચકચાર મચી ગઈ છે. મામલો હવે અદાલત…