ગીરના સિંહોના વિસ્તારમાં તંત્રનું ‘સિંઘમ’ રૂપ.
સિંહોના વિસ્તારમાં તંત્ર સિંઘમ – ગીરની ઈકો સેન્સિટિવ જગ્યાઓમાં આડેધડ ઉભા કરાયેલા રિસોર્ટ્સ પર તંત્રનો કડક પ્રહાર, 18 રિસોર્ટ આંશિક સીલ, હવે ડિમોલીશનની તૈયારી ગીર સોમનાથ એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાતા ગીરના વિસ્તારોમાં છેલ્લે વહીવટી તંત્ર સચોટ અર્થમાં ‘સિંઘમ’ બન્યું હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે. ગીર નેશનલ પાર્ક અને તેની આસપાસની ઈકો…