યાત્રીઓની સુરક્ષા અને સેવા માટે આરપીએફ રાજકોટ ડિવિઝનનું ઉત્કૃષ્ટ કાર્ય : ગુમાયેલા સામાન પરત આપવાથી લઈને ચોરી, તસ્કરી અને ચેઈન પુલિંગના કેસોમાં ઝડપી કાર્યવાહી – “સેવા હી સંકલ્પ” હેઠળ ઓક્ટોબર માસમાં નોંધપાત્ર સફળતા
રાજકોટ, તા. ૫ નવેમ્બર, ૨૦૨૫પ્રેસ વિજ્ઞપ્તિ સં. 2025/પી.આર./11 🚉 રેલવે સુરક્ષા બળ (RPF) રાજકોટ ડિવિઝનનો ઉત્કૃષ્ટ માસ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ કાર્યરત રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા, યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રેલવે સંપત્તિનું રક્ષણ કરવા જે કામગીરી હાથ ધરાઈ છે તે નોંધપાત્ર ગણાય એવી છે. “સેવા હી સંકલ્પ”…