વિદેશી વિઝાના સપનામાં હાલારના લોકો લૂંટાયા.
દ્વારકા, જામનગર અને પોરબંદરના 55 લોકો સાથે રૂ. 2.68 કરોડની છેતરપિંડીરાજકોટની મહિલાની ફરિયાદ પરથી ખુલ્યો મોટો વિઝા કૌભાંડ, આરોપીઓ કર્ણાટક-કેરળના હોવાનો ઉલ્લેખ વિદેશમાં સેટ થવાના સપનાઓ બતાવી હાલાર પંથકના નિર્દોષ નાગરિકોને છેતરવાનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. વિદેશના વિઝા અપાવી આપવાની લાલચ આપી દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના કુલ 55 લોકો પાસેથી રૂ….