રાધનપુરમાં દારૂ કટિંગના ગોરખધંધાનો પર્દાફાશ.
પાટણ LCBની મધરાતે ચાલેલી કમોસમી રેડમાં ₹53.65 લાખનો મોટો મુદ્દામાલ જપ્ત, 4 વાહનો સહિત દારૂની મોટી જાળ તૂટી પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દારૂની તસ્કરી, ગેરકાયદેસર કટિંગ તેમજ હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અને દારૂ માફિયા સતત નવા રસ્તાઓ અપનાવી પોલીસને પડકાર આપી રહ્યા છે. પરંતુ ગુરુવારની…