ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવેનો તાત્કાલિક મોટો નિર્ણય.
દેશભરમાં ૩૭ પ્રીમિયમ ટ્રેનોમાં ૧૧૬ વધારાના કોચ, સાબરમતી–દિલ્હી સ્પેશિયલ ટ્રેન શરૂ; અમદાવાદ એરપોર્ટ પર આજે ૧૯ ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં અરેરાટી દેશની સૌથી મોટી ખાનગી એરલાઈન ઈન્ડિગો હાલ ગંભીર ટેક્નિકલ અને ઓપરેશનલ સંકટમાંથી પસાર થઈ રહી છે. ઈન્ડિગોની મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાથી એર ટ્રાવેલ પર આધાર રાખતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને…