પાટણ : પાટણમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલની ઉપસ્થિતિ માં વાર્ષિક તપાસણી કાર્યક્રમ યોજાયો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પાટણમાં વાર્ષિક તપાસણી કાર્યક્રમ _2023 ના ભાગરૂપે પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવેલ, જેમાં પોલીસ સ્ટેશન મુલાકાત દરમ્યાન ઇન્સ્પેક્શન પરેડ, પોલીસ સંમેલન, લોકસંવાદ અને પોલીસ લાઇન વિઝીટ, વેગેરે બાબતો પૂર્ણ કરી જરૂરી સૂચનાઓ કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે સમગ્ર પાટણ જિલ્લાના પોલીસ કર્મી ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા