Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

કચ્છ: રૂ.૩૬,૪૦૦/- નાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભચાઉ પોલીસ, એક આરોપી ફરાર…

કચ્છ: રૂ.૩૬,૪૦૦/- નાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભચાઉ પોલીસ, એક આરોપી ફરાર: પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પોલીસ ૨ટાફના માણસો કોમ્બીંગ નાઈટમાં અલગ અલગ ટીમો બનાવી સ.વાહનથી ભચાઉ પો.સ્ટે વિસાારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ

 

(૧) ઈકબાલ ઉંમર હજામ ઉ.૨૪ રહે.માય તા.ભચાઉ

(૨) ઇસ્માઇલ ઉર્ફે મુન્નો ઉંમર હજામ રહે.માય તા.ભચાઉ વાળાઓ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે.

જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ તપાસ કરતાં

(૧) (50/50) xxx rum પ્રોડયુસ ઓફ ઇન્ડીયા ડીસ્ટીલેરીઝ ની ૭૫૦ મી.લી ની બોટલો નંગ – ૩૦ કી.રૂ.૧૦,૫૦૦/

(૨) ગોડફાધર ધ લેજન્ડરી ઓરીજનલ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ – ૬૫ કિ.રૂ.૧,૫૦૦/

(૩) રોયલ જીન ૧૮૦ મી.લી ના ક્વાટરીયા નંગ – ૧૦૦ કી.રૂ.૧૦,૦૦૦/

 

READ MORE:-  ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં વૃદ્ધે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, ધરપકડથી બચવા આત્મહત્યા કરી…

(૪) રોયલ ક્લાસીક વ્હીસકી ૧૮૦ મી.લી ના કવાટરીયા નંગ – ૯૪ કી.રૂ.૯,૪૦૦/ એમ કુલ કિ.રૂ.૩૬,૪૦૦/ મુદામાલ મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?